તિથિપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિથિપત્ર

નપુંસક લિંગ

  • 1

    જેમાં તિથિઓની વિગત લખેલી હોય એવો કાગળ કે ચોપડી; પંચાંગ.