તિથિવૃદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિથિવૃદ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    તિથિનો વધારો (જે તિથિમાં બે સૂર્યોદય આવે તે તિથિ બે વાર ગણાય છે.).