તિમંગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિમંગળ

પુંલિંગ

  • 1

    મગરમચ્છ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક તારામંડલ.

મૂળ

सं.