તિરકસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિરકસ

વિશેષણ

  • 1

    ત્રાંસું; તીરછું.

મૂળ

સર૰ हिं., म.; सं. तिर्थक्, प्रा. तिरिक्ख?

નપુંસક લિંગ

  • 1

    ભાતમાં આડી-વાંકી ઈંટો મૂકીને બનાવેલું નાનું જાળિયું.