તિરસ્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિરસ્કાર

પુંલિંગ

  • 1

    તુચ્છકાર; અનાદર; ધિક્કાર.

મૂળ

सं.