તિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિલ

પુંલિંગ

  • 1

    તલ; એક તેલી બી કે તેનો છોડ; તિલ.

  • 2

    એને મળતો ચામડી ઉપરનો ડાઘો.

મૂળ

सं.