તિલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિલક

નપુંસક લિંગ

  • 1

    ટીલું.

મૂળ

सं.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    ટિળક; લોકમાન્ય બાળ ગંગાધર તિલક.

મૂળ

सं.