તિલસ્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિલસ્મી

વિશેષણ

  • 1

    જાદુઈ; ચમત્કારિક; તિલસ્મવાળું.

મૂળ

अ.