તિલાંજલિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિલાંજલિ

સ્ત્રીલિંગ

  • 1

    તિલોદક; મૂએલાંને અર્પાતાં તલ અને પાણી.

  • 2

    રુખસદ.

મૂળ

सं.