તિલાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિલાટ

વિશેષણ

  • 1

    ટિલાયત; પાટવી; વડું.

પુંલિંગ

  • 1

    ટિલાયત; પાટવી; વડું.

  • 2

    પાટવી કુંવર.

મૂળ

सं. तिलकायत