તિસમારખાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિસમારખાં

વિશેષણ

  • 1

    ગરમ મિજાજનું.

  • 2

    બડાઈખોર.

મૂળ

સર૰ म. तिस्मारखां, तीसमारका તીસ (ત્રીસ)+મારવું +ખાં

તિસમારખાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિસમારખાં

પુંલિંગ

  • 1

    મોટાં પરાક્રમોની બડાશો મારનાર.