તીકમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીકમ

પુંલિંગ

  • 1

    જમીન ખોદવાનું એક ઓજાર.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ત્રિકમ; ત્રિવિક્રમ; વિષ્ણુ.