તીક્ષ્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીક્ષ્ણ

વિશેષણ

  • 1

    બારીક ધારવાળું.

  • 2

    આકરું; તીખું (ભાષણ).

  • 3

    ચકોર; ચપળ; કુશાગ્ર બુદ્ધિનું.

મૂળ

सं.