તીખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીખું

વિશેષણ

 • 1

  ધમધમાટ; જીભ ચચરે એવું.

 • 2

  પાણીવાળું; તેજ; જલદ.

 • 3

  ઉગ્ર; ગરમ મિજાજનું.

મૂળ

तिक्ख (सं. तीक्ष्ण)

તીખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીખું

નપુંસક લિંગ

 • 1

  ખરું લોઢું; પોલાદ.