તીજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીજ

સ્ત્રીલિંગ

  • 1

    ત્રીજ; પખવાડિયાની ત્રીજી તિથિ.

તીજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીજું

વિશેષણ

  • 1

    ત્રીજું; ક્રમમાં બીજા પછીનું.

મૂળ

प्रा. तीअ