તીતીઘોડા જેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીતીઘોડા જેવું

  • 1

    ખાલી ધાંધળ કે કૂદાકૂદ કરનારું.

  • 2

    અસ્થિર મનનું; ચંચળ.