તીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીર

નપુંસક લિંગ

 • 1

  કાંઠો; કિનારો.

 • 2

  બાણ.

 • 3

  પારસી ચોથો મહિનો.

 • 4

  લાક્ષણિક (છાપરાનો) ઊભો ટેકો.

 • 5

  વહાણનો એક ભાગ (જેને સઢ બાંધે તે લાકડું).