તીરછું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીરછું

વિશેષણ

  • 1

    વાંકું; આડું; કતરાતું.

મૂળ

सं. तिरश्चीन, प्रा. तिरिच्छ