તીર્થધામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીર્થધામ

નપુંસક લિંગ

  • 1

    તીર્થસ્થાન; પવિત્ર ધાર્મિક સ્થાન; યાત્રાધામ.

મૂળ

सं.