તીર્થરૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીર્થરૂપ

વિશેષણ & પુંલિંગ

  • 1

    પૂજ્ય; પવિત્ર (વડીલોને માટે પત્રમાં વપરાતો માનસૂચક શબ્દ).