તીર્થોદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીર્થોદક

નપુંસક લિંગ

  • 1

    તીર્થસ્થાનનું-પવિત્ર નદી કે ધામનું જળ.

મૂળ

+ सं. उदक