તીર્થે મૂંડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીર્થે મૂંડાવું

  • 1

    જ્યાં ઘટિત હોય ત્યાં તે કાર્ય કરવું.

  • 2

    બીજે નહીં પણ અમુક ઠેકાણે પરવશતા કે લાચારીથી કરવું પડવું.