તીરંબાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીરંબાજી

સ્ત્રીલિંગ

  • 1

    તીર મારવાની વિદ્યા.

  • 2

    અપરાધીને થોડો જમીનમાં દાટીને તીરથી મારવાની એક ક્રૂર શિક્ષા.