તીવ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીવ્ર

વિશેષણ

  • 1

    તીક્ષ્ણ.

  • 2

    આકરું; સખત.

મૂળ

सं.