તેજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેજી

સ્ત્રીલિંગ

 • 1

  તેજસ્વિતા; ચળકાટ.

 • 2

  ભાવ-કિંમતમાં વધારો.

 • 3

  હોંશ; ઉત્સાહ; સ્ફૂર્તિ.

 • 4

  ચડતી; આબાદી.

 • 5

  બજારમાં ભાવતાલ તેજ થાય તે; 'બૂમ' (ઊલટું 'મંદી').

મૂળ

फा.

પુંલિંગ

 • 1

  ઘોડો; તેજ સ્વભાવનો ઘોડો.

  જુઓ તાજી

વિશેષણ

 • 1

  તેજ.