તૉતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૉતેર

વિશેષણ

  • 1

    તોંતેર; સિત્તેર વત્તા ત્રણ.

પુંલિંગ

  • 1

    તોતેરનો આંકડો કે સંખ્યા; '૭૩'.