તોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોઈ

સ્ત્રીલિંગ

  • 1

    તૂઈ; કસબની કિનારી.

મૂળ

સર૰ हिं,. म.