તોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોક

સ્ત્રીલિંગ

  • 1

    ગળામાં નાખવાની વજનદાર બેડી.

  • 2

    કોશ; હળપૂણી.

મૂળ

अ. तौक