તોકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોકલ

પુંલિંગ

  • 1

    ઇશ્વર પરની આસ્થા.

મૂળ

अ. तवक्कुल