તોછડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોછડું

વિશેષણ

  • 1

    અસભ્ય; ઉદ્ધત.

  • 2

    ટૂંકું; ઓછું.

મૂળ

सं. तुच्छ