તોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોટો

પુંલિંગ

  • 1

    તૂટવું-ખૂટવું તે; ખોટ; નુકસાન.

  • 2

    હૈડિયો.

    જુઓ ટોટો

મૂળ

'તૂટવું' (ઉપરથી)