તોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોડી

સ્ત્રીલિંગ

  • 1

    એક રાગિણી-ટોડી.

  • 2

    નાનો તોડો-પગનું સાંકળું (છોકરીનું).

મૂળ

સર૰ म.