તોડી નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોડી નાખવું

  • 1

    ભાંગી નાંખવું (સંબંધ કે કાંઈ રચાતું કે રચાયું હોય તે).

  • 2

    નાસીપાસ-વેરણછેરણ કરી દેવું.