તોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોતેર

વિશેષણ

  • 1

    તોંતેર; સિત્તેર વત્તા ત્રણ.

મૂળ

प्रा. तेव(-हु) त्तरि

તોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોતેર

પુંલિંગ

  • 1

    તોતેરનો આંકડો કે સંખ્યા; '૭૩'.

મૂળ

प्रा. तेव(-हु) त्तरि

તોંતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોંતેર

વિશેષણ

  • 1

    સિત્તેર વત્તા ત્રણ.

મૂળ

જુઓ તોતેર

તોંતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોંતેર

પુંલિંગ

  • 1

    તોતેરનો આંકડો કે સંખ્યા; '૭૩'.

મૂળ

જુઓ તોતેર