તોતલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોતલું

વિશેષણ

  • 1

    તોતડું; બોલતાં તોતડાતું.

  • 2

    અડધા અને કાલા બોલ બોલતું.