તોતળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોતળું

વિશેષણ

  • 1

    તોતડું; તોતલું; બોલતાં તોતડાતું; અડધા અને કાલા બોલ બોલતું.

મૂળ

સર૰ हिं. तोतला; म. तोतरा(-ळा); રવાનુકારી?