તોતાચશ્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોતાચશ્મી

સ્ત્રીલિંગ

  • 1

    પોપટની આંખની જેમ ફરી બેસવું તે; બદલાઈ જવું-સંબંધ તોડી નાખવો તે.

મૂળ

फा.