તોબરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોબરો

પુંલિંગ

  • 1

    ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી.

  • 2

    લાક્ષણિક રીસથી ચડેલું મોં.

મૂળ

फा.