તોરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોરણ

નપુંસક લિંગ

  • 1

    મુખ્ય દરવાજો; કમાનવાળો દરવાજો.

  • 2

    શોભા માટે બંધાતો કાગળ, પાન વગેરેનો હાર.

મૂળ

सं.