તોરણે ચઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોરણે ચઢવું

  • 1

    વરનું પરણવા ચોરીની નજીક આવી પહોંચવું.

  • 2

    લાક્ષણિક કોઈ કામ તેની છેલ્લી કોટીએ આવી પહોંચવું.