તોરાવાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોરાવાળો

પુંલિંગ

  • 1

    લાવણી ગાનારો; તૂરાવાળો.

  • 2

    માથે તોરાવાળો માણસ.

મૂળ

જુઓ તોરો