ગુજરાતી માં તોરીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તોરી1તોરી2

તોરી1

સ્ત્રીલિંગ

 • 1

  કંસારીના જેવું એક જીવડું.

પુંલિંગ

 • 1

  તુરી; તૂરી; સાળવીનો કાંઠલો કે કૂચડો.

 • 2

ગુજરાતી માં તોરીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તોરી1તોરી2

તોરી2

વિશેષણ

 • 1

  તોરવાળું; મિજાજી.

સ્ત્રીલિંગ

 • 1

  તોર; મિજાજ.

 • 2

  રીસ; ઝાંઝ.