ગુજરાતી માં તોરોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તોરો1તોરો2

તોરો1

પુંલિંગ

 • 1

  છોગું; પાલવ; શિરપેચ.

 • 2

  પાઘડીનો કસબ.

 • 3

  ફૂલનો ગોટો-કલગી.

 • 4

  લાવણીનો એક ભેદ.

  જુઓ તૂરો

મૂળ

अ. तुर्रह

ગુજરાતી માં તોરોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તોરો1તોરો2

તોરો2

પુંલિંગ

 • 1

  તોર; મિજાજ; અહંકાર.

સ્ત્રીલિંગ

 • 1

  તર; મલાઈ મિજાજ; દમામ.