ગુજરાતી

માં તોલની 4 મુખ્ય વ્યાખ્યા છે: તોલ1તોલે2તોલું3તોલું4

તોલ1

પુંલિંગ

 • 1

  વજન.

 • 2

  વજન કરવાનું કાટલું.

 • 3

  લાક્ષણિક માપ; કિંમત; કદર (જેમ કે, તોલ કરવો, થવો).

 • 4

  ભારબોજ; વક્કર; પ્રતિષ્ઠા.

ગુજરાતી

માં તોલની 4 મુખ્ય વ્યાખ્યા છે: તોલ1તોલે2તોલું3તોલું4

તોલે2

ક્રિયાવિશેષણ

 • 1

  સરખામણીમાં; તુલનામાં; બરોબર.

મૂળ

'તોલ' ઉપરથી

નપુંસક લિંગ

 • 1

  વજન.

 • 2

  વજન કરવાનું કાટલું.

 • 3

  લાક્ષણિક માપ; કિંમત; કદર (જેમ કે, તોલ કરવો, થવો).

 • 4

  ભારબોજ; વક્કર; પ્રતિષ્ઠા.

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો તોલે; બરાબર.

મૂળ

सं.

ગુજરાતી

માં તોલની 4 મુખ્ય વ્યાખ્યા છે: તોલ1તોલે2તોલું3તોલું4

તોલું3

નપુંસક લિંગ

 • 1

  દશ શેર વજન.

 • 2

  ઘીનું પાટૂડું.

મૂળ

दे. तोल ( सं. तुत्म्)

ગુજરાતી

માં તોલની 4 મુખ્ય વ્યાખ્યા છે: તોલ1તોલે2તોલું3તોલું4

તોલું4

નપુંસક લિંગ

 • 1

  માથું.

મૂળ

सं. तालुकं