તોલડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોલડું

નપુંસક લિંગ

  • 1

    નાનું માટીનું વાસણ; હાંલ્લું.

  • 2

    ભિક્ષાપાત્ર.