તોલડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોલડી

સ્ત્રીલિંગ

  • 1

    રાંધવાનું માટીનું વાસણ.

  • 2

    સ્મશાનમાં લઈ જવાની દેવતાની હાંલ્લી.

મૂળ

જુઓ તોલું