તોળાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોળાટ

પુંલિંગ

  • 1

    તોળનારો; તોળવાનું કામ કરનારો.

  • 2

    એક અટક.

મૂળ

'તોલવું' પરથી