તોસ્તાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોસ્તાન

નપુંસક લિંગ

  • 1

    કોઈ પણ મોટી-તોતિંગ ચીજ કે ઘટના.

મૂળ

फा. तोशह+दान પરથી? સર૰ म. तोसदान, तोस्तान