તોસદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોસદાન

નપુંસક લિંગ

  • 1

    દારૂગોળો રાખવાની સિપાઈની ખલેચી.

  • 2

    દફ્તર; જોસતાન.

મૂળ

फा. तोशदान