તૌરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૌરાત

નપુંસક લિંગ

  • 1

    તોરત; યહૂદીઓનું ધર્મપુસ્તક; બાઇબલનો 'જૂનો કરાર'.

મૂળ

हिब्रू तौरत